સીધા મુખ્ય લખાણ પર જાઓ
Saurashtra Cancer Care

Dr. Ravirajsinh Gohil

MDS, FCMFT (AOMSI), FHNO

કન્સલ્ટન્ટ માથા અને ગળાના કેન્સરના સર્જન

  • માથા અને ગળાના કેન્સરની સર્જરીમાં પાંચ વર્ષથી વધુનો અનુભવ.
  • ગુજરાતી · हिन्दी · English બોલે છે
Dr. Ravirajsinh Gohil, MDS, FCMFT (AOMSI), FHNO.

સર્જિકલ ફોકસ

  • માથા અને ગળાના કેન્સરની સર્જરી — કેન્સર કાઢવું અને જે ગયું તે ફરી બાંધવું
  • પેરોટિડ અને લાળગ્રંથિની સર્જરી
  • કમ્પાર્ટમેન્ટલ રિસેક્શન અને ઇન્ફ્રાટેમ્પોરલ ફોસા (ITF) ક્લિયરન્સ
  • કેન્સરની સર્જરી પછીનું પુનર્વસન, અને બિન-કેન્સર મેક્સિલોફેશિયલ રોગોની સર્જરી

ભણતર અને ટ્રેનિંગ

  • BDSGovernment Dental College and Hospital, જામનગર
  • MDSAligarh Muslim University, અલીગઢ
  • ક્રેનિયો-મેક્સિલોફેશિયલ ટ્રોમામાં ફેલોશિપ (AOMSI)Shubhechha Hospital, વડોદરા
  • ઓરલ ઓન્કોલોજીમાં ફેલોશિપ (FHNO)Zydus Cancer Centre, અમદાવાદ — ગોલ્ડ મેડલિસ્ટ
  • ક્લિનિકલ ઓબ્ઝર્વરશિપ, હેડ એન્ડ નેક ઓન્કોલોજીTata Memorial Hospital, મુંબઈ

આમની સાથે બુક કરો Dr. Ravirajsinh Gohil

કન્સલ્ટેશન એપોઇન્ટમેન્ટથી થાય છે. અમને ફોન કરો, અમે તમને ટાઇમ ગોઠવી આપીશું.

ફોન કરોબુક કરો